ક્રિકેટ / બુમરાહે સ્ટંપની કરી નાંખી આવી હાલત, હવે ધમાકેદાર વાપસીની રાહ

bumrah shared the picture of broken stumps after practice

થોડા સમયથી ઈજાના કારણે ટીમથી બહાર જસપ્રીત બુમરાહ ધમાકેદાર વાપસીની તૈયારીમાં છે. સોશિયલ મીડિયામાં તસવીર શેર કરીને તેના સંકેત આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ