બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતીય સેનામાં બમ્પર ભરતી, પગાર 50000 રૂપિયાથી વધારે, લાયકાત સહિતની જાણો વિગતો
Last Updated: 11:44 PM, 21 January 2025
ઈન્ડિયન આર્મીમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જી હાં ભારતીય સેનાએ શોર્ટ સર્વિસ કમિશન (SSC) માટે અપરિણીત પુરુષ અને મહિલા એન્જિનિયરિંગ સ્નાતકો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી, 2025 છે. આ ભરતી કૂલ 381 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય સેનાની આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજદારો માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અથવા તેના અંતિમ વર્ષમાં હોવા જોઈએ.
પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 56,100 થી રૂ. 2,50,000 સુધીનો પગાર મળશે.
એપ્લિકેશન લિંક અને સૂચના
https://www.joinindianarmy.nic.in/index.htm
વધુ વાંચો : હવેથી ઓફિસોના ચક્કર નહીં લગાવવા પડે, EPFOનો આ નિયમ જાણી લેજો, તો થશે ફાયદો
આ જગ્યાઓ માટે પસંદગી શૈક્ષણિક પ્રદર્શન અને લાયકાતના આધારે કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને વિવિધ તાલીમ કેન્દ્રોમાં પોસ્ટ કરવામાં આવશે. અંતિમ પસંદગી પહેલાં તેમનો તબીબી પરીક્ષણ પણ લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.