અમદાવાદ / શિયાળામાં શાકભાજીની બમ્પર આવક, આવક વધતા શાકભાજીના ભાવમાં ઘટાડો

શિયાળામાં શાકભાજીની બમ્પર આવક થઇ છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. એક બાજુ ડુંગળીના ભાવ વધ્યા છે તો બીજા બાજુ અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓને થોડી રાહત થઇ છે. કોબીઝ, ફૂલાવર, તુવેર, વટાણા સહિતના ભાવમાં ઘટાડો થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ