બુલેટ ટ્રેન / હાઈકોર્ટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન મામલે ખેડૂતોએ કરેલી અરજી ફગાવી

Bullet train Gujarat farmers approach High Court over land acquisition high court deny

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતના 158 ગામડાઓમાંથી જમીન સંપાદન કરવાની છે જેમાં ખેડૂતોને 2011ના જંત્રીના ભાવે વળતર ચૂકવવામાં આવશે પણ ખેડૂતો એ આ અંગે હાઈકોર્ટમાં અરજી કરીને હાલના બજારભાવે જમીન સંપાદનનું વળતર આપવામાં આવે તેવી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે આજે હાઈકોર્ટે ખેડૂતોની અરજી ફગાવી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ