સાવધાન / ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટચાલકો સાવધાન, જાણો કેટલા રૂપિયાનો ભરવો પડશે દંડ

Bullet Drivers beware of noise pollution, find out how much you have to pay fine

હવા અને ધ્વની પ્રદૂષણ ફેલવતા બૂલેટચાલકોને પોલીસે પકડી અને દંડ કર્યો છે. પોલીસે કુલ 26 બૂલેટચાલકો પાસેથી 26 હજારનો દંડ વસૂલ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ