VIDEO / CCTV: કોડીનારમાં આખલાએ રાહદારીને જોરદાર અડફેટે લઇને હવામાં ઉછાળ્યો, ગંભીર ઇજા પહોંચી

bull attack CCTV footage kodinar Gir Somnath

ગીર સોમનાથમાં આખલાના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. આખલાએ રાહદારીને જોરદાર અડફેટે લઇને અને હવામાં ઉછાળ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ