હત્યા / હવે યુપીમાં 2 સાધુઓની મંદિરમાં કરાઈ હત્યા, આરોપીઓએ કહ્યું ભગવાનની જે ઈચ્છા હતી તે થયું

bulandshahr 2 saints murder in bulandshahr says it was gods will see video nodak

ઉત્તરપ્રદેશના બુલંદશહેરના પગોના ગામમાં બે સાધુની હત્યા કરી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં સુઈ રહેલા બે સાધુની હત્યા કરી દેવામાં આવી છે. ગામજનોએ હથિયાર સાથે ફરાર થતા એક શખ્સને પકડી લીધો હતો. સ્થાનિકોએ આરોપીને માર મારીને પોલીસને સોંપ્યો છે. પોલીસે આ સમગ્ર સ્થિતિ કંટ્રોલમાં લઈ લીધી છે. અને આરોપીને ઝડપી લીધો છે. પોલીસનું માનીએ તો આરોપી શખ્સ નશાની હાલતમાં હતો અને બન્ને સાધુની હત્યા કરી છે. સીએમ યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x