અમદાવાદ / જ્યા પાર્કિગ પ્લોટ ફાળવવામાં આવ્યો ત્યા બિલ્ડીંગ બનવા લાગી, AMC તેના અડધણ નિર્ણયનો કારણે ફરી વિવાદમાં

Building started on the space allotted by Ahmedabad MC for parking plot

અમદાવાદમાં AMC દ્વારા લેવાયેલા અડધણ નિર્ણયોને કારણે એએમસી ફરી વિવાદોમાં આવી છે. કારણકે શહેરીજનો માટે પાર્કિગ માટે જે જગ્યા ફાળવવામાં આવી છે ત્યા હવે બિલ્ડીંગ બનવા લાગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ