મુંબઈ / બાંદ્રામાં 4 માળની ઈમારતનો એક ભાગ પડ્યો, 1 વ્યક્તિનું થયું મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત

building collapsed in the bandra area of mumbai

મુંબઈના બાંદ્રામાં એક ઈમારતનો એક ભાગ પડી જવાના કારણે 1 વ્યક્તિનું મોત થયું છે અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ