અમદાવાદ / મકાન ધરાશાયી થવાનો સિલસલો યથાવત્, પાંચ કુવામાં એકસાથે ત્રણ મકાન ધરાશાયી, કેટલાક લોકો દબાયા હોવાની શંકા

Building Collapse in ahmedabad city

અમદાવાદ શહેરમાં મકાન ધરાશાયી થવાનો સિલસલો યથાવત જોવા મળ્યો છે. જેમાં પાંચ કુવામાં એકસાથે ત્રણ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મહોલ્લા નગરમાં એકસાથે ત્રણ મકાન ધરાશાયી થવા હોવાની ઘટનાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ