પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ચુકાદો / ગાંધીનગરમાં RERAના આદેશનો ઉલાળીયો કરી બિલ્ડરે વેંચી માર્યો બારોબાર ફ્લેટ, કોર્ટે ડેવલપર સહીત ચારને ફટકારી સજા

Builder sold flat in Gandhinagar by flouting RERA order court sentenced four including developer

અમદાવાદમાં ઘરનું ઘર લેનાર ગ્રાહક સાથે છેતરપીંડી થતાં અરજદાર દ્વારા કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા.જેને લઇને કોર્ટે કશૂરવાર બિલ્ડરને સજા ફટકારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ