ફરજિયાત / હવે બિલ્ડર્સ તમને નહીં છેતરી શકે, ગુજરાતમાં સૌ પ્રથમ શરૂઆત

Builder Gujarat law property Developer Real Estate

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ  રેરા અંતર્ગત પ્રોપર્ટીના ડેવલપર્સને, બિલ્ડરોએ હવે વેબસાઈટ પર તેમનાં યુનિટની માહિતી મૂકવાનું ફરજિયાત કરાયું છે.  રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ અંતર્ગત પ્રોપર્ટીના ડેવલપર્સ અને બિલ્ડરોએ હવે રેરા વેબસાઈટ ઉપર તેમની પ્રોપર્ટીના કેટલાં યુનિટ બુક થયાં અને હજુ કેટલાં યુનિટ બુક થવાનાં બાકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ