રાશિફળ / આજથી વક્રીથી માર્ગી થશે બુધ, આ 5 રાશિઓને 23 દિવસ સુધી મળશે ફાયદો

budh will be margi on holi 2020 5 lucky rashi get benefits

આ વર્ષે હોળીનો તહેવાર 10 માર્ચના રોજ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભારત રંગોના આ તહેવારમાં રંગાશે અને સાથે જ આ સમયે બુધ ગ્રહ વક્રીથી માર્ગી થશે. 10 માર્ચ સવારે 9.18 મિનિટથી બુધ માર્ગી બનશે અને 23 દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે. જેના કારણે વૃષભ, કર્ક, તુલા, ધન અને કુંભ રાશિના જાતકોને ધનલાભ થશે. તો જાણી લો આ તમામ રાશિઓનું આ સમયનું ભવિષ્યફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ