થશે ધનલાભ / 3 રાશિના જાતકો માટે 'મહાધનલાભ', 24 જ કલાકમાં શરૂ થઈ રહ્યો છે 'મહાલક્ષ્મી યોગ'

budh shukra yuti on 18 june 2022 forming maha lakshmi yoga it will be very auspicious

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 18 જૂને શુક્ર ગ્રહ પોતાની રાશિ વૃષભમાં ગોચર કરી રહ્યાં છે. બુધ ગ્રહ પહેલેથી જ વૃષભ રાશિમાં છે. એવામાં 18 જૂનથી બુધ અને શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં યુતિ કરશે. વૈભવ-વિલાસનો કારક ગ્રહ શુક્ર અને બુદ્ધી-ધન-વ્યાપારનો કારક ગ્રહ બુધનુ આ મિલન અમુક લોકો માટે ખૂબ શ્રેષ્ઠ સાબિત થવાનુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ