આ તારીખથી બુધની વક્રી, જાણો કોનું ભાગ્ય બદલાશે અને કોને ધ્યાન આપવાની જરૂર | Budh Retrograde 2020 Vakri Budh Good And Bad Effects

અસર / આ તારીખથી બુધની વક્રી, જાણો કોનું ભાગ્ય બદલાશે અને કોને ધ્યાન આપવાની જરૂર

Budh Retrograde 2020 Vakri Budh Good And Bad Effects

બુધને જ્ઞાન, વિવેક અને ધન સંપત્તિનો કારક ગ્રહ માનવામાં આવી રહ્યો છે. આ ગ્રહનું વક્રી થવું એ અનેક પ્રકારે શુભ અને શક્તિ પ્રદાન કરનારું છે. બુધના વક્રી થવા પર વ્યક્તિને છઠ્ઠી ઈન્દ્રિય જેવું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે તમને દૂરદર્શી બનાવે છે.આ સાથે તેના પ્રભાવથી રહસ્યમયી વિદ્યાઓમાં રૂચિ વધવા લાગે છે. જો કોઈ વ્યક્તિના જન્મ સમયે બુધ વક્રી હોય તો તે સંકેત અને અંતદ્રષ્ટિની ભાષાઓને સમજવામાં નિપુણ બને છે. ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીએ બુધ વક્રી થવા જઈ રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ