બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કર્ક સહિતની રાશિના જાતકો રહે સાવધાન! બુધનું રાશિ પરિવર્તન જીવનમાં મચાવશે કહેર, સ્વાસ્થ્ય સંભાળજો

photo-story

6 ફોટો ગેલેરી

ગ્રહ ગોચર / કર્ક સહિતની રાશિના જાતકો રહે સાવધાન! બુધનું રાશિ પરિવર્તન જીવનમાં મચાવશે કહેર, સ્વાસ્થ્ય સંભાળજો

Last Updated: 10:26 AM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થયું છે અને તે કર્ક રાશિમાંથી બહાર નીકળીને સિંહ રાશિમાં ગોચર કર્યું છે. સિંહ રાશિમાં બુધના પ્રવેશને કારણે કર્ક સહિત 4 રાશિના લોકોને નુકસાન થઈ શકે છે.

1/6

photoStories-logo

1. બુધ ગ્રહનું રાશિ પરિવર્તન

જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે તમામ ગ્રહો એક સમયગાળા પછી તેમની રાશિ બદલી નાખે છે, આ બધી રાશિઓને અલગ અલગ રીતે અસર કરે છે અને 4 સપ્ટેમ્બરે બુધ ગ્રહે તેની રાશિ બદલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચાર રાશિના જાતકો પર અસર પડશે

4 સપ્ટેમ્બરે બુધ ગ્રહ રાશિ બદલી અને સિંહ રાશિમાં ગોચર કર્યું, આ પછી 23 સપ્ટેમ્બરે બુધ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ પરિવર્તનની અસર ચાર રાશિના જાતકો પર પડશે અને આ સમય દરમિયાન એમને સાવધાન રહેવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કર્ક રાશિ

આ રાશિ પરિવર્તન દરમિયાન યુવાનોના આત્મવિશ્વાસમાં ઘટાડો થશે અને મન ખોટી બાબતો તરફ પણ આકર્ષિત થઈ શકે છે. વિચારેલી યોજનાઓ નિષ્ફળ જશે, જે લોકોએ હમણાં જ લગ્ન કર્યા છે તેમને તેમના જીવનસાથી તરફથી કોઈ અશુભ સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ રાશિ

બુધનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકોની આવક પર નકારાત્મક અસર કરી શકે છે. ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલા લોકોના સન્માન અને પ્રતિષ્ઠાને ખૂબ જ ઠેસ પહોંચી શકે છે. આ સિવાય આર્થિક નુકસાનની પણ પ્રબળ સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન અનુકૂળ નહીં રહે. ભાગ્યના અભાવે કોઈ અપ્રિય ઘટના બની શકે છે. સાથે જ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. ઓફિસમાં તમારે બોસની નારાજગીનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તણાવ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મીન રાશિ

બુધનું રાશિ પરિવર્તન મીન રાશિ માટે પણ નકારાત્મક અસર કરી શકે છે, ખાસ કરીને તમારા વૈવાહિક જીવન અને કારકિર્દી અંગે. કાર્યસ્થળ પર વિરોધીઓ તમને પરેશાન કરશે અને તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budh Gochar Rashi Parivartan 2024 Budh Rashi Parivartan

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ