રાશિ અસર / બુધ હવે કરશે આ રાશિમાં પ્રવેશ, સૌથી નાનો ગ્રહ આ 4 રાશિને આપશે મોટા લાભ

budh rashi parivartan 2020 budh enters in kanya rashi gochar benefit for 4 zodiac sign

બુધવારે બુધ ગ્રહ એટલે કે 2 સપ્ટેમ્બરે સિંહ અને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. અશ્વિન માસથી પહેલા બુધના આ રાશિ પરિવર્તનને શુભ ગણવામાં આવી રહ્યું છે. આ પછી બુધ 22 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષીઓના અનુસાર બુધના ગોચરથી મેષ, સિંહ, વૃશ્વિક અને ધન રાશિના જાતકોને લાભ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ