બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બુધના ગોચરથી વધી શકે છે આ 3 રાશિના લોકોની મુશ્કેલી, રહેવું પડશે વધારે સાવધાન

Budh Gochar 2024 / બુધના ગોચરથી વધી શકે છે આ 3 રાશિના લોકોની મુશ્કેલી, રહેવું પડશે વધારે સાવધાન

Last Updated: 05:28 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budh Gochar 2024: બુધ ગ્રહ 31 મેએ વૃષભ રાશિમાં ગોચર કરવાનો છે. બુધનું આ ગોચર અમુક રાશિઓ માટે યોગ્ય નહીં રહે. જાણો આ રાશિઓ વિશે.

જ્યોતિષ શાસ્ત્રમાં બુધને જ્ઞાન, વૃદ્ધિ, સંચાર, વ્યાપાર અને વાણીનું પ્રતીક માનવામાં આવે છે. બુધ ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. બુધ દેવ 31 મે 2024એ વૃષભ રાશિમાં ગોચર કરવાના છે. બુધનું આ રાશિ પરિવર્તન જ્યાં અમુક લોકો માટે સારૂ રહેશે ત્યાં જ 3 રાશિના લોકો માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. જાણો આ રાશિઓ વિશે.

rashi-2

તુલા

બુધનું આ ગોચર તુલા રાશિના લોકો માટે સારૂ નહી રહે. આ ગોચરની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. આ કારણે તમને કમજોરીનો અનુભવ થઈ શકે છે. બુધ આ સમયે તમારી બુદ્ધિ ભ્રમિત કરી શકે છે. માટે તમને કોઈ પણ નિર્ણય વધારે સાવધાનીથી લેવો પડશે.

વૃશ્ચિક

બુધનું આ ગોચર તમને કમજોર પરિણામ આપી શકે છે. આ ગોચરથી તમને લાંબી યાત્રામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પાર્ટનર સાથે તમારો ઝગડો વધી શકે છે. તમારી નોકરીમાં પણ અમુક સમસ્યા આવી શકે છે.

zodiaccc

વધુ વાંચો: સારા-અનન્યાને લઇને યુટ્યુબ પર આ શું સર્ચ કરે છે IPL સ્ટાર રિયાન? વાયરલ થયો સર્ચ હિસ્ટ્રીનો Video

ધન

બુધનું આ ગોચર ધન રાશિના લોકો માટે સારૂ નહીં રહે. આ સમયગાળામાં તમારી પરિસ્થિતિની તાકાત વધી શકે છે. તમારા પ્રતિસ્પર્ધી તમારાથી વધારે મજબૂત હશે અને આવી સ્થિતિમાં તમને વધારે સંઘર્ષ કરવો પડી શકે છે. એવી ખબર મળી શકે છે જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Budh Gochar 2024 Zodiac Signs Mercury Transit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ