જ્યોતિષ જ્ઞાન / આ ચાર રાશિના જાતકો સાચવજો: બુધ ગ્રહ એક રાશિમાંથી બીજામાં કરશે ગોચર, જાણી લેજો

budh gochar 2023 budh transit in capricorn makar these zodiac signs will be unlucky

જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને ખૂબ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યો છે. બુધ 7 ફેબ્રુઆરીએ ધન રાશિમાંથી નિકળીને મકર રાશિમાં ગોચર કરશે. બુધના ગોચરથી અમુક રાશિના જાતકોને લાભ થવાનો છે તો અમુક જાતકોને ગોચરના આ સમયગાળામાં વધુ સાવધાન રહેવાની જરૂર છે.

બ્રેકિંગ ન્યૂઝ