Budh Gochar 2021 / આ દિવસે થશે બુધનો કુંભ રાશિમાં ગોચર, આપશે 7 રાશિઓને અઢળક ફાયદો

budh gochar 2021 mercury transit effect on all zodiac sign

બુધને નવ ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. આ સાથે તે વાણી, ચેતના, વ્યાપાર, ત્વચાનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ 25 જાન્યુઆરીએ સાંજે 4.19 મિનિટે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. આ સમયે કેટલીક રાશિઓના જાતકોની મુશ્કેલી વધશે અને સાથે કેટલીક રાશિના જાતકોને મોટો લાભ થશે. તો જાણો કઈ રાશિઓને માટે આ ગોચર શુભ ફળ આપનારો સાબિત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ