રાશિફળ / 22 સપ્ટેમ્બરે યોજાશે બુધનો ગોચર, આ 6 રાશિને થશે અપાર ફાયદો

budh gochar 2020 mercury will transit know the effects of mercury transit to all the zodiac signs

આ મહિને એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ મંગળવારે બુધનું કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પરિવર્તન થશે. આ ગોચર સાંજે 5 વાગીને 5 મિનિટે યોજાશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર બુધ 28 નવેમ્બર શનિવાર સુધી તુલા રાશિમાં રહેશે. આ પછી બુધ વૃશ્વિકમાં ગોચર કરશે. બુધ ગ્રહ વિવેક, જ્ઞાન, કલા, શિક્ષા, લેખન અને સંચારને પ્રભાવિત કરે છે. બુધના ગોચરની અસર તમામ રાશિ પર થશે પરંતુ 6 રાશિના જાતકોને તે પારાવાર લાભ આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ