રાશિ ભવિષ્ય / 13 જાન્યુઆરીએ મકર રાશિમાં આવી રહ્યો છે બુધ, આ 2 રાશિના જાતકોની વધશે મુશ્કેલી

budh enters in makar rashi or capricorn could be effect all zodiac sign horoscope

બુધ ગ્રહ અનેક વિપરિત પરિસ્થિતિમાં શુભ અને અશુભ પરિણામ આપવામાં સક્ષમ છે. બુધ ગ્રહ તમને બુદ્ધિમાન પણ બનાવે છે. 13 જાન્યુઆરીએ બુધ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મકર રાશિમાં બુધનો ગોચર કુંભ અને વૃશ્વિક રાશિના જાતકોની મુશ્કેલી વધારી શકે છે. મકર સોમવારે 11.44 મિનિટે વૃશ્વિકથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જાણો તે કેવી અસર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ