BIG BREAKING / ઈકોનોમીને બૂસ્ટર ડોઝ: પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ, આ વખતે બે ભાગમાં હશે સત્ર

Budget session of Parliament to start on January 31

ભારતનું કેન્દ્રીય બજેટ રજૂ કરવા માટે સંસદનું સત્ર 31મી જાન્યુઆરીથી બોલાવવામાં આવ્યું છે અને સૂત્રો અનુસાર પહેલી ફેબ્રુઆરીએ જ બજેટ આવી જશે. 

બ્રેકિંગ ન્યૂઝ