બજેટ 2020 / નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે બન્યો આ રેકોર્ડ, બજેટમાં આ શબ્દનો કર્યો સૌથી વધુ વખત પ્રયોગ

budget session of parliament 2020 long short speech nirmala sitharaman

નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલું બજેટ 2019 2 કલાક અને 17 મિનિટમાં પૂર્ણ કર્યું હતું. પરંતુ આ વર્ષે તેઓએ પોતાનો રેકોર્ડ તોડી દીધો હતો. તેઓએ બજેટને 2 કલાક અને 41 મિનિટના સમયમાં પૂર્ણ કર્યું. જો કે લાંબા ભાષણ બાદ પણ બજેટના છેલ્લા 2 પાનાં તેઓ નાદુરસ્ત તબિયતના કારણે વાંચી શક્યા ન હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ