લોલમલોલ / જાણો ગુજરાત સરકારે નેતાઓ માટે કેટલા રૂપિયા 'હવા'માં ઉડાવ્યા, ખર્ચનો આંકડો કરોડોમાં

Budget session Gujarat Govt spend crores in plan and helicopter

ગુજરાતના મુખ્યપ્રધાન અને રાજ્યપાલ માટે રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ વાર્ષિક 3થી ચાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આ જવાબ ખુદ ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન આપ્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ