ગાંધીનગર / 2 જુલાઇથી વિધાનસભા સત્રની થશે શરૂઆત, પ્રથમ દિવસે જ રજૂ કરાશે બજેટ

budget session gujarat assembly july 2 gujarat

ગુજરાત વિધાનસભામાં આગામી 2 જુલાઈથી વિધાનસભા સત્રની શરૂઆત થશે. વિધાનસભાનું સત્ર 21 દિવસનું રહેશે જેમાં 7 જેટલા બિલ પસાર કરવામાં આવી શકે છે. તો કેટલાંક એમેન્ડમેન્ટમાં પણ  સુધારો કરવામાં આવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ