બજેટ 2019 / અફોર્ડેબલ હાઉસિંગને મળી શકે છે પ્રોત્સાહન, બેંક ફંડિગ વધારવા માટે પણ વિચારણા

budget expectation budget 2019 sops for affordable housing increased bank funding may be on cards

5 જુલાઇએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આ એમનું પહેલું બજેટ હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે નાણા મંત્રી વિવિધ ક્ષેત્રોમાં મંદી, એનબીએફસી, સંકટ, વૈશ્વિક ચિંતાઓ અને વધતા એનપીએથી નિપટવા અને અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવા માટે ઘણા ઉપાયોની જાહેરાત કરી શકે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ