OMG / આ'તો જબરૂ કહેવાય...! અહીં દારૂ પીને પણ બજેટ રજૂ કરી શકે મંત્રી

Budget Can Be Presented After Drinking Alchohol In Britain

જેમ સામાન્ય માણસ પોતાના ઘરનું બજેટ બનાવે છે, એક મહિના કે વર્ષમાં તેણે કેટલો ખર્ચ કરવો પડે છે અને શું કરવું છે, તેવી જ રીતે વિવિધ દેશોની સરકારો પણ દર વર્ષે પોતાનું બજેટ બનાવે છે, જેમાં મુખ્ય રીતે સરકારની આવક અને ખર્ચની ગણતરી કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં બજેટ રજૂ કરતા પહેલા જો મંત્રી દારૂ પી શકે. હા, તમને આ જાણીને વિચિત્ર લાગવું જ જોઇએ, પરંતુ આ વાત 100 ટકા સાચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ