Budget 2019 / આખરે બજેટ વખતે નાણાંમંત્રીનાં હાથમાં કેમ હોય છે આ બેગ? જાણો હકીકત...

Budget briefcase history and interesting facts

સંસદમાં બજેટ ભાષણ પહેલાં નાણાંમંત્રી આ બેગની સાથે મીડિયાની સામે પોઝ આપતા નજરે જોવા મળે છે. આ પ્રથાને શરૂ રાખતા દેશની પ્રથમ પૂર્ણકાલિક મહિલા નાણાંમંત્રી પણ આવું કરી શકે છે. આપને એ જાણીને હેરાની થશે કે સંવિધાનમાં 'બજેટ' શબ્દનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો. આને વાર્ષિક નાણાંકીય વિવરણ કહેવામાં આવેલ છે. 'બજેટ' શબ્દ પણ આ બેગ સાથે જોડાયેલો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ