ઇકોનોમી / બજેટની કામગીરી શરૂ, નાણાં મંત્રાલયનાં અધિકારીઓને બહારનાં સંપર્ક પર પ્રતિબંધ

Budget to begin work in the ministry of Finance

મોદી સરકારનાં બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. હવે બજેટ નિર્માણ સાથે જોડાયેલ નાણાં મંત્રાલયનાં કર્મચારીઓ-અધિકારીઓનાં અંદર આવ્યા બાદ બહારથી સંપૂર્ણ સંપર્ક બંધ કરી દેવામાં આવેલ છે. નવા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 5 જુલાઇનાં રોજ પોતાનું પ્રથમ બજેટ રજૂ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ