Budget 2021 / વાહન સ્ક્રેપ પોલિસીનું એલાન, હટશે 20 વર્ષ જૂની ગાડીઓ

budget 2021 vehicle scrap policy old vehicle remove 20 years

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સામાન્ય બજેટ 2021-22માં જૂના વાહનોને રસ્તા પરથી હટાવવા માટે સ્ક્રેપ પોલીસીની જાહેરાત કરી.

બ્રેકિંગ ન્યૂઝ