Budget 2021 / આજથી જ લાગી રહ્યો છે આ TAX, ખાન પાનથી લઈને મોજ શોખ પર જાણો કેવી રીતે થશે તમારા ખિસ્સા પર અસર

budget 2021 tax how agriculture cess from today effects you how much expensive petrol diesel alcohol apple fruits vegetable...

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે એગ્રી ઈન્ફ્રા ડેવલપમેન્ટ સેસ 2 ફેબ્રુઆરીથી લાગૂ થશે. એવામાં રોજિંદી ચીજો અને અનેક પ્રોડક્ટ મોંઘી થશે. તેની અસર તમારા ખિસ્સા પર આજથી જ શરૂ થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ