Budget 2021 / આ બજેટમાં શું મળશે સૌથી મોટી ભેટ? 80-C માં રોકાણની રકમમાં કરાશે વધારો

budget 2021 section 80c income tax deduction limit increase change investment

ટેક્સના નિયમ 80-Cમાં એટલા રોકાણના વિકલ્પ છે કે લોકો ભ્રમિત રહે છે. સૌથી મોટી વાત કે 1.5 લાખ રૂપિયાની સીમા ઓછી છે જેથી તેનો ફાયદો મળતો નથી. આ વર્ષે આ સીમા વધારીને ઓછામાં ઓછી 3 લાખ સુધીની કરાઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ