ડિફેન્સ / ચીન સાથેના તણાવની વચ્ચે મોદી સરકારે સંરક્ષણ બજેટમાં કર્યો વધારો, ફાળવાઈ આટલી રકમ 

budget-2021-know-about-defence-budget-2021

સંરક્ષણ બજેટમાં, રેવેન્યુ એક્સપેન્ડિચર અર્થાત સૈનિકો અને  રક્ષા મંત્રાલયના આધીન સિવિલ કર્મચારીઓના પગાર અને અન્ય ખર્ચાઓ માટે 2.27 લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ