બજેટ 2020 / દેશભરમાં વીજળી મીટરને બદલે આવશે આ મોટો ફેરફાર, નાણામંત્રીએ કરી જાહેરાત

Budget 2020 Nirmala Sitharaman Says Electricity Meter Will Be Replace With Prepaid Meter

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આવનારા સમયમાં દેશભરમાં પ્રી પેડ મીટર લગાવવામાં આવશે. આ સ્માર્ટ મીટર હશે જેની મદદથી સપ્લાયર અને રેટ પસંદ કરવાનો વિકલ્પ મળશે. બજેટમાં નાણામંત્રીએ 22 હજાર કરોડ રૂપિયા ઉર્જા ક્ષેત્રને ફાળવ્યા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ