બિઝનેસ / બજેટના દિવસે ભારતીય શેરબજારમાં આવ્યો 1000નો કડાકો, 41000ની નીચે રહ્યો સેન્સેક્સ

Budget 2020 Indian Share Market Live Sensex Nifty To Be Impacted By Announcements Made In Budget

બજેટ રજૂ થાય તે પહેલા શેરમાર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.માર્કેટ ખૂલતાંની સાથે જ સેન્સેક્સમાં 200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. નિફ્ટીમાં પણ 98 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બજેટ હોવાના કારણે શનિવારે પણ માર્કેટ ખુલ્લું રખાયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ