Budget 2020 / મોદી સરકારના બજેટ-2020માં આ ચીજ વસ્તુઓ થઇ સસ્તી અને મોંઘી

budget 2020 costlier and cheaper things after budget

દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આજે મોદી સરકાર 2.0 વતી નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કર્યું હતું.  નિર્મલા સીતારમણે જીએસટીને લઇને અરૂણ જેટલીજીને યાદ કર્યાં. આ સાથે મોદી સરકારના બીજા કાર્યકાળના બજેટમાં ઘણી બધી ચીજ વસ્તુઓ મોંઘી થઇ હતી તો કેટલીક ચીજ-વસ્તુઓ સસ્તી થઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ