બજેટ 2020 / આવતીકાલથી ગુજરાતનું બજેટસત્ર શરૂ, કોંગ્રેસે ભાજપને ઘેરવા રચ્યો ચક્રવ્યૂહ

budget 2020 congress on Bjp government about trump

ગુજરાતમાં આવતીકાલે બુધવારે તારીખ 26મી ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત કરવામાં આવશે ત્યારે કોંગ્રેસે રૂપાણી સરકારને ઘેરવા માટેના મુદ્દા અત્યારથી જ તૈયાર કરી રાખ્યા છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ, મહિલા અનામત, ખેડૂતોના પ્રશ્નો વગરે મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસ હોબાળો મચાવવાની પુરી તૈયારી કરી રાખી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ