Budget 2020 / બજેટ પર બહુ આશા ના રાખતાં! ઈન્કમટેક્સના રેટ ઘટવાની શક્યતાં ઓછી

Budget 2020 common man wants income tax cut and incentives to spend

આમ બજેટ પહેલા પગારદારોને ટેક્સમાં ઘટાડાની જાહેરાત થવાની આશા છે. જો કે એક મળતાં રિપોર્ટ મુજબ સરકારને આમ કરવું મુશ્કેલભર્યું હશે. ગત દાયકાના સૌથી પડકારરૂપ બજેટમાં નિર્મલા સીતારમણ માટે એક તરફ ટેક્સ કલેકશન ઘટવાના કારણે બજેટના નુકસાનને નિયંત્રણમાં કરવાનો પડકાર છે તો બીજી તરફ માંગમાં વધારો કરવાનો પડકાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ