બજેટ 2020 / નાણામંત્રી આજે સંસદમાં રજૂ કરશે બજેટ, કેવું રહેશે મોદી સરકારનું બજેટ? મંદીથી કેવી રીતે મળશે રાહત?

Budget 2020 All eyes on FM Nirmala Sitharaman

આજે સંસદમાં વર્ષ 2020-21નું નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરશે. જો કે બજેટમાં મધ્યમવર્ગને ધ્યાને રાખીને બજેટમાં જાહેરાત થઇ શકે છે. ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર અંગે પણ જાહેરાત થાય તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ