Budget 2019 / મોદી સરકારથી નારાજ મધ્યમ વર્ગ, સોશિયલ મીડિયા પર મીમ્સ પોસ્ટ કરી ઉતાર્યો ગુસ્સો

budget 2019 middle class not happy government shares meme social media

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પહેલા બજેટ શુક્રવારે (5 જુલાઇ 2019) રજૂ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા ઘણી જાહેરાત કરી. સરકારે ધનીકો પર સરચાર્જ વધારી દીધો છે. હવે 5 કરોડ રૂપિયાથી વધારે આવક ધરાવતા લોકોને વાર્ષિક 7 ટકા અને 2થી 5 કરોડ રૂપિયા વાર્ષિક આવક ધરાવતા લોકો પર 3 ટકા સર ચાર્જ આપવો પડશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ