Monday, May 20, 2019

આપણું બજેટ-2019 Dy.CM નીતિન પટેલે રજૂ કર્યું બજેટ જાણો શું કરી જાહેરાત

આપણું બજેટ-2019  Dy.CM નીતિન પટેલે રજૂ કર્યું બજેટ  જાણો શું કરી જાહેરાત
ગાંધીનગર: નાણાં મંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે છઠ્ઠી વખત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જોકે આ બજેટ લોકસભાની ચૂંટણીને લઈ પૂર્ણ કદનું ન હોવા છતાં તેમાં સરકાર કેટલીક નવી જાહેરાતો કરી શકે છે. ચૂંટણીના કારણે લેખનુદાન રજૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે આજરોજ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં અમારી સરકાર રાજ્યના વિકાસ માટે દીર્ધદ્રષ્ટીથી આયોજન કરે છે તેવી વાત ઉચ્ચારી હતી. આ સાથે જ પ્રજાએ સરકારની કામગીરી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવેલ

બજેટની હાઇ લાઇટ્સ
અમારી સરકાર રાજ્યના વિકાસ માટે દીર્ધદ્રષ્ટીથી આયોજન કરે છેઃ નીતિન પટેલ
સરકારના આયોજનને કેટલાક લોકો ગંભીરતાથી લેતા ન હતાઃ નીતિન પટેલ
ગુજરાતની પ્રજાએ છેલ્લા 22 વર્ષથી ભાજપ સરકારની કામગીરી જોઇ છેઃનીતિન પટેલ
પ્રજાએ સરકારની કામગીરી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છેઃ નીતિન પટેલ
વિકાસ છેવાડાના લોકો સુધી પહોંચે તેવો સરકારના પ્રયાસઃ નીતિન પટેલ
સામાજિક આર્થિક અને સર્વગ્રાહી વિકાસ માટે સરકાર કટિબધ્ધઃ નીતિન પટેલ
મુડી રોકાણ ક્ષેત્રે ગુજરાતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છેઃ નીતિન પટેલ
ખેડૂતો માટે સિંચાઇ યોજનાઓ ગુણવત્તા સભર બનાવી છેઃ નીતિન પટેલ
ખેડૂતોને સિંચાઇ માટે પાણી વીજળી અને પોષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરાઇઃ નીતિન પટેલ
ટેકાના ભાવે સરકાર ખેત ઉત્પાદનનોની ખરીદી કરી છેઃ નીતિન પટેલ
કેન્દ્ર સરકારે ખેડૂતોને રૂ. 6000 વાર્ષિક ઇનપુટ સહાય તરીકે આપે છેઃ નીતિન પટેલ
ગુજરાતના ખેડૂતોને યોજનાનો લાભ મળે તે માટે સરાકરે કામગીરી કરી છેઃ નીતિન પટેલ
ગુજરાતમાં 40 લાખથી વધુ ફોર્મ ભરાયા છેઃ નીતિન પટેલ
આવી વિરાટ યોજના અમલમાં મુકવા બદલ કેન્દ્ર સરકારનો આભારઃ નીતિન પટેલ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારતની ઉચ્ચત્તમ આકાંક્ષાઓનું પ્રતિક છેઃ નીતિન પટેલ
પ્રધાનમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદ્વાટન કર્યુઃ નીતિન પટેલ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર બંધથી આદિવાસીઓને ફાયદો થશેઃ નીતિન પટેલ

ખેડુતો માટે સરકારની મહત્વની જાહેરાત
ખેડૂતો ને વ્યાજ સહાય માટે રાજય સરકાર 500 કરોડ નું રિવોલવિંગ ફંડ ઉભું કરશે
ગુજરાત પાણીનું અછત ધરાવતું રાજ્ય છેઃ નીતિન પટેલ
વરસાદની અનિયમતા છેઃ નીતિન પટેલ
ખારા પાણીમાંથી સ્વચ્છ પાણી  બનવવા માટે કામગીરી શરૂ કરાઇઃ
પંચમહલ હાલોલ ખાતે ઓર્ગોનિક યુનિવસિટી સ્થાપશે
 ધોલેરામાં 5 હજાર મેગાવોટ સોલર પ્લાન

સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવા માટે પ્રયાસ કરી રહી છે
ખેતીની જમીન N.A કરવાની કામગીરી ઓનલાઇન કરી દેવાઇ છેઃ નીતિન પટેલ
મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતિ માટે અનેક કાર્યક્રમ હાથ ધરાયાઃ નીતિન પટેલ
ગીર અને કાંકરેજી ગાય ઓલાદ માટે 47 કરોડના ખર્ચે પાટણ સેક્સસિમેન લેબોટ્રી સ્થાપાશે

દાંડીમાં આધુનિક મેમોરિયા બનાવશે
રાજકોટમાં એલ્ફર્ડ હાઇસ્કૂલમાં ગાંધીજીની જીવન કથા રજૂ કરાશેઃ નીતિન પટેલ

માછીમારો માટે સરકારની મહત્વની જાહેરાત
માછીમારોને ડિઝલ સબસીડીમાં લીટરમાં સબસીડીમાં વધારો કર્યો
વર્ષ 2017-18માં 9.8 ટકા આર્થિક વૃધ્ધિ દર રહ્યો છેઃ નીતિન પટેલ
વલસાડમાં મત્સય ઉતરાણ કેન્દ્રનુ નિર્માણ કરાશે
વર્ષ 2018-19માં 11.8 ટકા આર્થિક વૃધ્ધિ દર છેઃ નીતિન પટેલ
નિકાસમાં ગુજરાત અન્ય રાજ્ય કરતા આગળ છેઃ નીતિન પટેલ
માછીમારોના પરિવારાના દૈનિક ભથ્થામાં 150થી300 રૂપિયાનો વધારો કરાયો
સૌની યૌજના ફેઝ 2 હેઠળ 57 જળાસયોની કાર્ય પ્રગતિમાં
સૌની યૌજના ફેઝ 2 માં 11 હજાર 216 કરોડ ખર્ચ કરવામાં આવ્યા
દેશના વિકાસમાં ગુજરાતનો હિસ્સાો 22 ટકા
ઉછ્છલ સોનગઢ નિર્જરમાં 912 કરોડ ખર્ચી સિચાઇ યોજના શરૂ કરાશે

અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતો રૂ.1557 કરોડની ઇનપુટ સહાયની ચુકવણી કરાઇ
તાપી કરજણ લીક પાઇપ લાઇન 715 કરોડ નો ખર્ચ કરાશે
પાંજરાપોળ અને ગૌશાળાઓમાં રૂ.40.84 કરોડની રકમ ચૂકવાઇ
આ યોજના હેઠળ 73 ગામોને સિંચાઇનો લાભ મળશે
ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરાશે
અછતગ્રસ્ત તાલુકાઓમાં  6.84 કરોડ કિલોગ્રામ ઘાસનું વિતરણ કરાયું છે
વરસાદ ખેચાતા ખેડૂતોને પ્રતિદિન 10 કલાક વિજળી અપાય છે
પંચમહાલના આદિવાસી સિચાઇ માટે પાનમ હાઇલેવલ કેનાલ બનાવશે
વધારાની વીજળી માટે વર્ષ 2018-19માં વધારાનું રૂ.436 કરોડનું ભારણ
સરદાર સરોવર યોજનામાં કેનાલનુ 84 ટકા કામ પુર્ણ થયુ છે
અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતો અને પશુપાલકો માટે કુલ રૂ.2285 કરોડન ખાસ સહાય યોજના
વિધવા બહેનોના પેન્સનમા 250 નો કરાયો વધારો
૨૦૧૭-૧૮ માં કૃષિ ઉત્પાદન ૧૨.૧૧ ટકા ના દરે વૃદ્ધિ પામ્યું 
દેશના કૃષિ અર્થતંત્ર માં ૭.૩૦ ટકા ફાળો ગુજરાતનો 
કૃષિ ક્ષેત્રનો સંતુલિત વિકાશ સરકારની પ્રાથમિકતા 
૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણો કરવાનો નીર્ધાર 
છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ૨૭ લાખ થી વધારે ખેડૂતોને આવતી લેવાયા 
ખેડૂતોને મળતી વ્યાજ સહાય એકસાથે મળી રહે તે માટે સરકારે ૫૦૦ કરોડનું રિવોલવિંગઃ ફંડ ઉભું કરશે 
પાંચમહાલમાં હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિવર્સીટીની સ્થાપના 
બાગાયત પાકોનું વાવેત્ત ૨૦૨૨ સુધી ૧૮.૫૫ લાખ હેકટર અને ૩૦૦ લાખ મેટ્રિક તન સુધી લઇ જવાનું આયોજન
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બે વર્ષમાં 27 લાખ ખેડૂતના 53 લાખ હેકટર વાવેતરની વીમા યોજનામાં આવરી લેવાયી
ખેડૂતને વ્યાજ સહાય સમયસર માલી રહે તે માટે 500 કરોડનું રિવોલવિંગ ફંડ ઉભું કરાયું
આધુનિક સાધનો માટે ફાર્મ મિકેનાઇઝેશન માટે 500 કરોડની સહાય ખેડૂતને પુરી પરાયી
 સ્કીમડ મિલ્ક પાવડરના નિકાસ માટે 300 કરોડની સહાય
કેનલા 70 747 કિ મી માંથી 60 427 કેનાલનુ કામ પુર્ણ
કચ્છ જિલ્લાના નહેર માળખા માટે 92 કરોડની જોગવાઇ
રાજ્યોના વિકાસ 9.9
 રાજ્યો વિકાસ દર 9.9 ટકા
 આરોગ્ય ક્ષેત્રે રાજ્ય સરકારની મોટી જાહેરાત

આરોગ્ય 
રાજ્યમાં 3751 આશા ફેસિલેટર બહેનોના મહેનતાણામાં વધારો 
માસિક રૂ.2 હજારનો વધારો કરાશે 
ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરાશે
વિધવા બહેનોના પુત્રને પણ પેંશન આપી શકશે
પેંશનમાં 250નો વધારો કરી 1250 કરવામાં આવશે
રાજય સરકારને વાર્ષિક રૂ.349 કરોડનો બોજો પડશે

આયુષ્માન યોજનાની જેમ જ માં અને માવત્સલય યોજનામાં 5 લાખ રૂપિયાની સુરક્ષા
રાજ્ય 68 લાખ લાભાર્થીઓને આ યોજનનો લાભ મળશે

ખેડુતોને 0 ટકા વ્યાજે ધિરાણ
ખેડુતની આવક બમણી કરવા સરકાર પ્રયત્નશીલ
ખેડુતોને 0 ટકા વ્યાજે ધિરાણ

મા વાત્સલય યોજના
મા વાત્સલય યોજનામાં આવક માર્યદામાં 3 લાખથી વઘારી 4 લાખ કરાઇ
રાજ્યના અન્ય  15 લાખ પરિવારને આ યોજનાનુ લાભ મળશે

સરદાર સરોવર યોજના પાછળ રૂ.51 786 કરોડ ખર્ચ થયો
વર્ષ 2001 થી 2018 સુધી રૂ.51 786 કરોડ ખર્ચ થયો
યોજનાથી 9083 ગામો અને 166 શહેરને ઘર વપરાશ માટે પાણી મળ્યું 
357 કિમી કચ્છ બ્રાન્ચ કેનાલ પૈકી 322 કિમી બાંધકામ કામ પૂર્ણ
વાઢીયા અને ગગોધર સબ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ 
કચ્છ કેનાલ નેટવર્ક પાછળ રૂ.698ના કામો પ્રગતિ પર છે

પેન્સનરોને ફાયદો
વૃધ્ધોના પેંશનમા વધારો 505 થી વધારી 750 કરવામાં આવશે
222 કરોડ વધારા સાથે 669 કરોડ ફાળવશે

વલસાડમાં નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્રનું નિર્માણ કરાશે
બોટધારક માછીમારોને પેટ્રોલ-ડીઝલના વેટમાં સબસીડીમાં વધારો 
સબસીડીમાં વધારો કરી 12ના બદલે 15 રૂપિયા પ્રતિ લીટર કરાઈ
10 677  બોટ ધારકોને લાભ મળશે 
પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોને દૈનિક ભથ્થુ રૂ.300 કરાયું
હાલમાં માછીમારોને રૂ.150 મળે છે

રાજ્યમાં વધુ 3 મેડિકલ કોલેજ ઉભી કરાશે
નવસારી -અમરેલી અને વિસનગરમાં મેડિકલ કોલેજ ઉભી કરાશે

માર્ગ અને મકાન વિભાગ
વર્ષ 2019-20માં રોડ-રસ્તા માટે રૂ.2 હજાર કરોડની ફાળવણી
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરાશે રસ્તાઓનું નિર્માણ
રોડ અને પુલો નિર્માણની કામગીરી ઝડપી પૂર્ણ કરાશે
વિવિધ નિગમો પાછળ રાજ્ય સરકાર 150 કરોડ રૂપિયાન જોગાવઇ કરી
વર્ષ 2019-20માં નર્મદા યોજના માટે રૂ.6945 કરોડની જોગવાઇ
કચ્છમાં નહેર માળખાના બાંધકામ માટે રૂ.430 કરોડ ફાળવાયા
ભૂગર્ભ પાઇપ લાઈન માટે રૂ.146 કરોડ ફાળવાયા 
શાખા નહેરના 3 પંપિગ સ્ટેશન વિસ્તરણ માટે રૂ.316 કરોડ ફાળવાયા
રાજપીપળામાં બિરસ મુંડા ટ્રાઇબલ યુનિ પાછળ 300 કરોડનો ખર્ચ કરાશે
ગરૂડેશ્વર નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમનુ કામ શરૂ કરાશે

નવા હાઇવે બનશે
મહાનગરોને બંદરોથી જોડવા હાઇવે બનાવાશે 
950 કિમીના 78 રસ્તાઓ ફોર લેન બનાવાશે
રૂ.3500 કરોડના ખર્ચે હાલમાં કામ પ્રગતીમાં છે
અમદાવાદ શંખેશ્વર વચ્ચ પગદંડી બનાવવા 20 કરોડ ફાળવાશે
માછીમારોને ડીઝલમા મળતી સબસીડીમા 12થી વધારીને 15 કરાઇ

વિધવા બહેનો માટે
વિધવા બહેનોને પેન્શનમાં રૂ.250નો વધારો કરાયો 
હાલમાં વિધવા બહેનોને 1000 પેન્શન આપવામાં આવે છે
હવે વિધવા બહેનોને રૂ.1250 પેન્શન મળશે 
સરકારી તિજોરી પર રૂ.349 કરોડનો બોજ પડશે
આ યોજના થકી 2.5 લાખ વિધવાને સીધો ફાયદો મળશે

અમરેલી ભાવનગર અને પોરબદંર અને ગીર સોમનાથમાં ડી સેલિનેશન પ્લાન સ્થાપાશે
અધ્યક્ષએ લલીત વસૈયાને કરી ટકોર
બોલ્યા વગર નથી રહેવાતુ
રાજ્યમાં અત્યાર 33લાખ 50 ટોયલેટ બનાવાયા

પશુધન માટે
રાજ્યમાં પશુઓના વિકાસ માટે સેક્સ સીમેન લેબોરેટરી સ્થપાશે
પાટણમાં રૂ.4750 કરોડના ખર્ચે લેબોરેટરી સ્થપાશે 
ગીર અને કાંકરેજ જાતિની વાછરડીઓનો જન્મ કરાવાશે

શિક્ષણ બજેટ
છેલ્લા પાંચ વર્ષમાં સરકારે શિક્ષણ પાછળ ૧.૧૩ લાખ કરોડનો ખર્ચ કર્યો 
છેલ્લા પાંચ વર્ષમાં ૨૭ ૨૫૦ વિદ્યા સહાયકોની નિમણૂંક કરાઈ 
રાજ્યમાં હાલની સ્થિતિએ ૧.૪૨% ડ્રોપ આઉટ દર નોંધાયો 
બે વર્ષમાં ૬ લાખ વિદ્યાર્થીઓને ૩૮૬ કરોડના ખર્ચે નમો ટેબ્લેટ આપ્યા 
બે વર્ષમાં ત્રણ યુનિવર્સીટી ૨૧૭ કોલેજોને ફરી વાઈ ફાઈ સુવિધા આપવામાં આવી 
ખેલ મહાકુમ્ભ માં ખેલાડીઓને ૩૦ કરોડના ઇનામ અપાયા 
બાળકોના પોષણ માટે છેલ્લા બે વર્ષમાં ૧૭૮૦ કરોડનો ખર્ચ કર્યો 
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાથી વિદ્યાર્થીઓને ફ્રી પાઠ્યપુસ્તક ભોજનાલય છાત્રાલય ૧૦૫૫ કરોડના ખર્ચે

આંગણવાડી બહેન માટે
રાજમાં 53 000 આંગણવાડી બહેનમાં વેતનમાં વધારો કરશે
અત્યારે બહેનોને માસિક 6300 વેતન આપવામાં આવે છે
હવે વેતનમાં 900 રૂપિયાનો વધારો કરવામાં આવશે
આગવાડી બહેનોને માસિક 7200 વેતન આપવામાં આવશે
તેડાઘર બહેનોને અત્યારે માસિક 3200 વેતન આપવામાં આવે છે
તેડાઘર બહેનના વેતનમાં 459 રૂપિયાનો વધારો કરાયો
હોવી તેડાઘર બહેનોને 3650 રૂપિયા માસિક વેતન આપવામાં આવશે

રાજ્યમાં 75 ફ્લાયઓવર બ્રિજ બનાવમાં આવશે
અમદાવાદમાં 20 વડોદરામાં 8 સુરતમાં 10 રાજકોટમાં 8 ફ્લાયરઓવર બનશે
જામનગરમાં 3 ભાવનગરમાં 3 જુનાગઢમાં 2 ફ્લાયર ઓવર બનશે

શહેરી વિકાસ માટે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જાહેરાત 
રાજ્યમાં કુલ 75 ફ્લાય ઓવર બનાવાશે 
મનપા વિસ્તારોમાં 54 ફ્લાય ઓવર બનાવશે 
નગરપાલિકા વિસ્તારમાં 21 ફ્લાય ઓવ ર બનાવાશે
વર્ષ 2019-20માં 37 અંડરબ્રીજ બનાવવાની કામગીરી થશે

ફ્લાયર ઓવર
દાહોદ ગોધરા ભુજ મહેસાણા પણ ફ્લાયર ઓવર બનશે
પાટણ ડીસા આણંદ વેરાવળ વાપી ફ્લાય ઓવર બનશે

નવા રેલ્વે ફાટક ઓવર બ્રિજ 
રાજ્યમા 37 રેલ્વે ફાટક ઓવર બ્રિજ કે અંડરબ્રીજ બનશે

શહેરોમાં માળખાકીય સુવિધાઓ માટે રૂ.500 કરોડ ફાળવાશે
છેલ્લા દાયકામાં મંજૂર ટીપી સ્કીમ વિસ્તારમાં સુવિધા વિકાસાવાશે
શહેરોમાં 300 જેટલી ઇલેક્ટ્રીક બસો દોડાવામાં આવશે
મેટ્રોનો સંપૂર્ણ ફેઝ 1 ડિસેમ્બર 2020 સુધી પૂર્ણ કરાશે

ઘર માટે લોન
ઘર માટે લોન આપવામાં ગુજરાત સૌથી મોખરે 
હાઉસિંગ લોન પર વ્યાજ સહાયમાં ગુજરાત સૌથી મોખરે
રાજ્યમાં 2022 સુધીમાં ગરીબ પરિવારોને આવાસ પુરા પડાશે

છેલ્લા 18 વર્ષમા 11 લાખ વિજજોડાણા અપાયા
વીજ જોડાણ પરત આપવા મુદ્દે કરાયેલી જાહેરાતનો મામલો
બજેટમાં ફરી કરવામાં આવી જાહેરાત 
રૂ.691 કરોડની ફાળવણી કરવામાં આવી 
રાજ્ય સરકાર સ્કાય યોજનાનો વ્યાપ વધારશે
વર્ષ 2019-20માં રૂ.3600 કરોડના ખર્ચે વધુ 1000 ફીડરો શરૂ કરાશે

રાજ્યમા બિન પરંપરાગતનુ ઉત્પાદન 2025 સુધીમા 19700 મેગાવોટ કરવાનુ આયોજન
પીએમ કૌશલ્ય વિકાસ યોજ અંતર્ગત 2020 સુધી 77800 યુવાઓ ને તાલીમ અપાશે
અનુસૂચિત જાતિના આશ્રમશાળા અને છાત્રાલયો અને આદર્શ નિવાસની સુવિધા
44 હજાર વિદ્યાર્થીઓ વિના મૂલ્યે રહેવા જમવા શિક્ષણ સુવિધા
66 કરોડ ખર્ચે પુરી પાડવામાં આવી
33.60 લાખ વિદ્યાર્થીઓને 278 કરોડની શિષ્યવૃતિ અને ગણવેશ સહાય દર વર્ષે ચૂકવામાં આવે છે
638 કરોડના ખર્ચે 12 સમરસ છાત્રાલય બાંધવામાં આવી
12 છાત્રાલયના 10500 વિધાયર્થીઓ પાછળ 35 કરોડ ખર્ચ કરવામાં આવે છે
2019-20માં 8 નવી સમરસ છાત્રાલય શરૂ કરવામાં આવશે
લાખ વડીલોના પેંશનમાં વધારો કરવામાં આવ્યો
માસિક પેંશન 500થી વધારીને 750 રૂપિયા કરવામાં આવી
 
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ