Budget 2019 / ટેક્સ સ્લેબમાં બદલાવથી 80-Cની લિમિટમાં થશે વધારો, થઇ શકે છે 5 મોટી જાહેરાતો

Budget 2019: Expectations from income tax slab change digtital transaction to 80C limit increase

આગામી બજેટમાં ટેકસ સ્લેબમાં ફેરફારથી લઈ 80-સીની લિમિટ વધારવા સુધીની પાંચ મોટી જાહેરાતો થઇ શકે છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન મોદી સરકારનું પૂર્ણકક્ષાનું બજેટ પ, જુલાઇએ રજૂ કરશે. ડિજીટલ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવા હવે એક વર્ષમાં રૂ.૧૦ લાખથી વધુ રકમની કેસના ઉપાડ પર ટેકસ લાદવામાં આવશે. વચગાળાનાં બજેટમાં રૂ.પ લાખ સુધીની ઇન્કમ પર સંપૂર્ણ રાહત આપી હતી. હવે સરકાર રૂ.પ લાખથી ૭.પ લાખ સુધીના ટેકસ બ્રેકેટ પર પાંચ ટકા, રૂ.૭.પ લાખથી ૧ર લાખ સુધીના ટેકસ બ્રેકેટ પર ર૦ ટકા અને રૂ.૧ર લાખથી વધુ ટેકસેબલ રકમ પર ૩૦ ટકા ટેકસ લાદી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ