વધારો / બજેટની પહેલી સાઇડ ઇફેક્ટ, પેટ્રોલ-ડિઝલ થયું મોંઘુ

Budget 2019 Effect Petrol, diesel price hiked

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે દેશનું બજેટ રજૂ કર્યું. પોતાના બજેટમાં નાણાં મંત્રીએ પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયાનો સેસ અને એક રૂપિયાની એકસાઇઝ ડયૂટી લગાવાની જાહેરાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ