સંબોધન / ધર્મ ચક્ર દિવસઃ PM મોદીએ કહ્યું - બૌદ્ધ ધર્મએ અહિંસા અને શાંતિનો આપ્યો સંદેશ

Buddhism teaches respect peace and non violence PM Modi

સંસ્કૃતિ મંત્રાલયની દેખરેખ હેઠળ આજે શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ (IBC) ધર્મ ચક્ર દિવસ તરીકે અષાઢ પૂર્ણિમા ઉજવશે. આજના દિવસે મહાત્મા બુદ્ધે પોતાના પાંચ શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. આ અવસર પર દુનિયાના બૌદ્ધ દર વર્ષે તેને ધર્મ ચક્ર પ્રવર્તન દિવસ તરીકે માને છે. જ્યારે હિંદુ ધર્મમાં આજના દિવસે ગુરૂ પ્રતિ સન્માન વ્યક્ત કરતા હોય છે અને તેને 'ગુરૂ પૂર્ણિમા' તરીકે પણ ઉજવતા હોય છે.  પીએમ મોદીએ આજે ધર્મચક્ર દિવસની ઉજવણીના સંબોધનમાં કહ્યું કે બૌદ્ધ ધર્મે અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ