પર્વ / બુદ્ધ પૂર્ણિમા : લાખો લોકોએ લગાવી ગંગામાં આસ્થાની ડુબકી

buddha purnima 2019 peoples plunge into the ganga on the occasion of purnima

આજે દેશભરમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરાઇ રહી છે. વૈશાખ માસની પૂર્ણિમાએ બુદ્ધ પૂર્ણિમાના રૂપે ઉજવવામાં આવે છે. આ વખતે પૂર્ણિમા 18 મે એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ