સંકટ / ચીન આપી શકે છે વિશ્વને વધુ એક ખતરનાક અને જીવલેણ રોગની ભેટ, કોરોનાથી બચી શકાશે, તેનાથી નહીં

bubonic plague new chinesevirus disease amid covid 19 spreads panic

કોરોના વાયરસ સામે લડી રહેલા વિશ્વ માટેનો બીજા ખરાબ સમાચાર છે. ફરી એકવાર ચીનથી ખતરનાક અને જીવલેણ રોગ ફેલાવાનો ભય છે. આ રોગ પહેલાથી જ સમગ્ર વિશ્વના લાખો લોકોને ભરખી ચૂક્યો છે. વિશ્વમાં ત્રણ વખત આ જીવલેણ રોગનો હુમલો થઈ ચૂક્યો છે. પ્રથમ વખત તેણે 5 કરોડનો ભોગ લીધો હતો. બીજી વખત સમગ્ર યુરોપની ત્રીજા ભાગની વસ્તી અને ત્રીજી વખત 80 હજાર લોકોના મોત નીપજાવ્યા હતા. હવે ફરી એકવાર આ રોગ ચીનમાં વિકસી રહ્યો છે. તેને બ્લેક ડેથ અથવા કાળુ મોત પણ કહેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ