સફળતા / કોરોનાથી બચાવી રહ્યું છે સોશિયલ બબલ મોડલઃ ન્યૂઝીલેન્ડે શરૂઆત કરી, હવે બ્રિટનમાં લાગુ કરાશે

bubble model save new Zealand from corona

લોકડાઉનમાં ઘટતા જતા પ્રતિબંધોની વચ્ચે જો પરિવારના સભ્યો એકબીજાને મળે છે તો સંક્રમણના કેસ ઓછા થઇ શકે છે. આ પદ્ધતિને સંશોધકોએ સોશિયલ બબલનું નામ આપ્યું છે. દુનિયાભરમાં સૌથી વધુ ચર્ચા ન્યૂઝીલેન્ડના સોશિયલ બબલ મોડલની થઇ રહી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ આ મોડલ અપનાવવાની વાત કરી છે. ઓક્સફોર્ડ યુનિવર્સીટીએ સોશિયલ બબલ પર રિસર્ચ બાદ પોતાની એડવાઇઝ આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ