રાજનીતિ / ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં BTPની જાહેરાત બાદ ભાજપ-કોંગ્રેસની ચિંતા વધશે

BTP party will contest more than 100 seats in the Gujarat Assembly elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ તૈયાર, છોટુભાઈ વસાવાની BTP પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવાએ ક્હ્યું, ગુજરાતમાં 100થી વધુ બેઠક પર એકલા હાથે ચૂંટણી લડીશું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ