બિહાર / નોકરી માગશો તો ધોકા મળશે ! 2019થી માગ કરી રહેલા શિક્ષક ઉમેદવારો પર બિહાર પોલીસે ધોકાવાળી કરી

btet candidates beaten by patna police

બિહારમાં એક તરફથી રાજકારણમાં ગરમાગરમી છે, ત્યારે બીજી બાજૂ નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારોની ધીરજ હવે ખુટી પડી છે, વિદ્યાર્થીઓ લાંબા સમયથી ભરતી ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે, પણ સરકાર તરફથી કોઈ જવાબ મળતો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ